Download Now Banner

This browser does not support the video element.

ડેડીયાપાડા: નર્મદામાં જુના વાહનો ખરીદનાર-વેચનારને રજીસ્ટર નિભાવવા અંગે પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું.

Dediapada, Narmada | Sep 2, 2025
વેચનારનું નામ સરનામું અને વેચવાનું કારણ, ખરીદનારનું પુરેપુરૂ નામ સરનામું, મોબાઇલ નંબર, ખરીદનારનું આઇ.ડી.પ્રુફ તથા રેસીડન્ટ પ્રુફની વિગત, જુનું વાહન ખરીદવાનું/ખરીદયા અંગેનું કારણ અને તારીખ અને એન્જીન/ચેસીસ નંબર/મોડલ નંબર/ રજીસ્ટ્રેશન નંબર વગેરેની વિગત અંગેની ઝેરોક્ષ રાખવી આ વિગતો નિયત નમૂનામાં ફોર્મ ભરી રજીસ્ટર નિભાવવાનું રહેશે. આ જાહેરનામાની અમલવારી તા.૨૮/૧૦/૨૦૨૫ ના ૨૪.૦૦ કલાક સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
Read More News
T & CPrivacy PolicyContact Us