Download Now Banner

This browser does not support the video element.

રાણાવાવ: રાણાવાવ પોલીસ સ્ટેશનના ગુન્હાના આરોપીને પાસા હેઠળ વડોદરાની જેલમાં ધકેલાયો

Ranavav, Porbandar | Sep 25, 2025
રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેઓ ગુન્હામાં સંડોવાયેલ આરોપી ભાવેશ રામભાઇ ઝાલા વિરૂધ્ધમાં રાણાવાવ પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ સામાવાળાને પાસા હેઠળ વડોદરા જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલ.સી.બી.પોલીસે પાસા વોરંટની બજવણી કરી વડોદરા જેલ ખાતે મોકલી આપેલ હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us