પાટણ શહેરમાં પડેલા વરસાદને લઈને ભુવા પડી ગયા છે. ત્યારે છેલ્લા છ મહિનાથી પાટણ બગવાડા દરવાજા થી સુભાષચોક વિસ્તારનો રોડ ના બનવાના કારણે ઉબળખાબડ ગયો છે.ત્યારે આજે બુધવારના રોજ એક ટ્રેક્ટર રોડ ઉપર ફસાઈ જતા ટ્રાફિકજામ થઈ ગયો હતો અને નાછુટકે અન્ય ટ્રેક્ટર બોલાવવાની ફરજ પડી હતી. સ્થાનિક વેપારી નગરપાલિકા સામે રોજ કર્યો હતો