ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારાના માલેગાંવ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ પહેલાના બ્લેક સ્પોટ પર આઇસર ટેમ્પો ને નડયો અકસ્માત. GJ 03 BY 2453 ના આઇશર ટેમ્પો વંળાકમા ટેમ્પો પલ્ટી ખાઇ જતાં ચાલકને અને ક્લીનરને ઈજા પહોંચી હતી અને નજીકના સી.એચ.સી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.