સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે સાંજથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે મોડી રાતથી જ વરસાદ શરૂ થયો હતો ત્યારે 24 કલાકમાં સુરનગર જિલ્લામાં બેથી અડધા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેમાં સાયલા ચોટીલા થાન ધાંગધ્રા પાટડી મુળી વઢવાણ સહિતના તાલુકામાં બેથી અડધા ઇંચ જેટલો વરસાદ ખબકતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે