આજે સવારે 11 કલાકે સોશિયલ મીડિયા માં બનાસકાંઠા ના મહિલા સાંસદ ગેંનિબેન ઠાકોર એક ખેડૂત અને અલગ અંદાજમાં જોવા મળ્યા ભાભર ની લોક નિકેતન કેંપસ ખાતે ગાયો માટે ઘાસ ચારો વાઢતા જોવા મળ્યા હતા અને આમતો ગેનીબેન ઠાકોર લોકોની રજૂઆતો કરવામાં એક લોકપ્રિયતા હાંસલ કરી છે ત્યારે આજનો વીડિયો સોસીયલ મીડિયામાં જબરજસ્ત વાઈરલ થઈ રહ્યો છે