Install App
shabbir.dal
This browser does not support the video element.
જામનગર શહેર: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના જેઠાલાલનું જામનગરમાં આગમન, ખાનગી કંપનીના શેરનું લિસ્ટીંગ કરાયું
Jamnagar City, Jamnagar | Sep 12, 2025
પ્રખ્યાત વિગોર પ્લાસ્ટ ઇન્ડિયાના શેરનું જામનગરમાં આજરોજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ના જેઠાલાલ ની ઉપસ્થિતિમાં એનએસઇમાં ધમાકેદાર લિસ્ટિંગ કરાયું, આ તકે કંપનીના એમડી જયેશભાઈ કથીરિયા, ડાયરેક્ટર રાજેશભાઈ, પ્રેમજીભાઈ, મર્ચન્ટ બેન્કર પંકજ ધનેસા, સર્વેશ ગોહિલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!