આજે તારીખ 22 ઓગસ્ટના રોજ સવારના 11:00 કલાકે મળતી રહેતો અનુસાર ગરબાડા પોલીસે જાંબુવા નિમ્મત ચોકડી ઉપરથી alto ગાડીમાં લઈ જવા તો 33,000 તે વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં ગરબાડા એસ.એમ રાદડિયા તમે પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસે alto ગાડી ઝડપી પાડી હતી તેમાંથી પોલીસે ૩૩ હજારથી વધુ નો વિદેશી દારૂ તેમજ બે લાખ રૂપિયાની ગાડી મળે કુલ ₹2,33,000 થી વધુનો મુદ્દામાલ વ્યક્ત કરી આરોપી સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી..