નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા સાત વર્ષથી તેનો પતિ નાની નાની બાબતે ઝઘડો કરી અને પરણીતાને શારીરિક માનસિક ત્રાસ આપી રહ્યો હતો એટલે જ નહીં પણ પછી મહિલાની ગડદા પાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઉપરાંત પતિ અન્ય સ્ત્રી સાથે ફોન પર વાતચીત કરતો હોવાની પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પશ્ચિમ પોલીસે પરણીતાની ફરિયાદના આધારે પતિ વિરુદ્ધ ગુનો