Install App
publicnewsrapar
This browser does not support the video element.
રાપર: મોમાયમોરા દર્શને જતા રાજકોટના પરિવારનો ધાણીથર પાસે અકસ્માત નડ્યો
Rapar, Kutch | Aug 25, 2025
રાપર તાલુકાના મોમાયમોરા ખાતે દર્શન કરવા આવી રહેલા રાજકોટના પરિવારને ધાણીથર પાટિયા પાસે અકસ્માત નડતાં બે મહિલા સહિત ત્રણને ઈજા થઈ હતી. આ ઉપરાંક કારને પણ ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે ગાગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!