જેસરમાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં કાત્રોડી ગામે આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ ચેકઅપ સહિત કાર્યક્રમ કર્યો હતો અને લોકોની આરોગ્યની ચેકઅપ કરી હતી જેમાં મહિલાઓ સહિત વૃદ્ધો સહિત લોકોએ લાભ લીધો હતો અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી