સાબરકાંઠા જિલ્લામાં ગત 3 સપ્ટેમ્બર ના રોજ હિંમતનગરના મોતીપુરા ખાતે ટ્રાફિક પોલીસ અને આર્મી જવાન વચ્ચે ટ્રાફિક નિયમ બાબતે ઘર્ષણ થયું હતું જોકે આ ઘર્ષણ બાદ પોલીસે દ્વારા આર્મી જવાન સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે પૂર્વ સૈનિક સંગઠન અને સ્થાનિકો દ્વારા પોલીસ કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ દાખલ કરવાની ઉગ્ર માર્ગ સાથે આજે વિરોધ દર્શાવ્યો હતો. જો કે આ સમગ્ર બાબતે ગુજરાત માજી સૈનિક સંગઠન ના પ્રમ