Install App
rahimchadi
This browser does not support the video element.
મેઘરજ: ઉંડવા ચેક પોસ્ટ પરથી પોલીસે પિક અપ માં ભરીને લવાતો 3,29,900 રૂપિયાના અંગ્રેજી દારૂ સાથે ઈસમને ઝડપી પાડયો
Meghraj, Aravallis | Aug 26, 2025
મેઘરજ પોલીસ સ્ટેશનની ઉન્ડવા ચેકપોસ્ટથી એક મહીન્દ્રા બોલેરો ડાલા ગાડી નં.GJ-27-X-5365 નીમાં ભરેલ વિદેશીદારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-૪૭૯ જેની કિ.રૂ.૩,૨૯,૯૦૦/- નો પ્રોહિ મુદ્દામાલ તથા ગાડી તેમજ મોબાઇલ નંગ-૦૨ મળી કુલ રૂ.૧૦,૪૭,૯૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મેઘરજ પોલીસ
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!