મંગળવારના 6:30 કલાકે સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ પારડી તાલુકાના ખેરવ ગામ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.જે બાબતે ગામના સરપંચ અને ભારતીય જનતા યુવા મોરચાના મહામંત્રી મયંક પટેલે સોશિયલ મીડિયા દ્વારા રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહેવા સૌને આહવાન કર્યું હતું.