ગુજરાત હાઇકોર્ટમાં જજની બદલીના વિરોધમાં હાઈકોર્ટ એડવોકેટ એસોસીએશનની હડતાળ.. ગુજરાત HCના જજ સંદિપ ભટ્ટની બદલીના પ્રસ્તાવથી વકીલોએ તાત્કાલીક હડતાળ જાહેર કરી.. સુપ્રીમ કોર્ટની એક બેઠકમાં વિવિધ હાઇકોર્ટના 14 જજોની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી. જે પૈકી બે જજો ગુજરાત હાઇકોર્ટના પણ છે.