જોકે ગયા વર્ષે આ તળાવ માં પાણીના અભાવે ઘણી પ્રતિમાઓ બહાર આખે આખી ઝુલતી જોવા મળી હતી ત્યારે આ વર્ષે પણ આવું બની શકે તેવા ડરે રાજપીપળા દેશમુખ ફળીયા ના ગણેશ ભકતો એ આનંદ ચૌદસ નો દિવસ નહીં જોઈ હાલમાં માંડણ ગામની નદી માં વાજતે ગાજતે પ્રતિમા લઈ જઈ ત્યાં વિસર્જન કર્યું હતું.