Download Now Banner

This browser does not support the video element.

LCB પોલીસે ચુવા ખાતે થયેલ યુવકની હત્યા ના 3 આરોપીઓને રાજસ્થાન ખાતેથી ઝડપ્યા

Palanpur City, Banas Kantha | Aug 25, 2025
બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસની ટીમ દ્વારા ચુવા ખાતે થયેલ યુવકની હત્યા મામલે અલગ-અલગ ટીમો બનાવી અને હત્યા કરનાર ત્રણ આરોપીઓને રાજસ્થાન ખાતેથી ઝડપી લીધા છે આજે સોમવારે 11:00 કલાકે એલસીબી પીઆઇ એવી દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે અલગ-અલગ ધીમો બનાવી અને રમેશ ચાવડા નામના યુવકની હત્યા કરનાર ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us