પેસેજ માઈગ્રન્ટ એટલે કે ઋતુ પ્રવાસી પક્ષીઓ એ એવા આઠ પક્ષીઓની પ્રજાતિ છે જે, ઓગસ્ટથી ઓક્ટોબર વચ્ચે કચ્છમાંથી સ્થળાંતર કરતી વખતે રોકાય છે. વરસાદ બાદ અહીં તેમને પૂરતો ખોરાક મળી રહે છે. મધ્ય અને પૂર્વ એશિયાથી આફ્રિકાના પ્રવાસ દરમ્યાન આ બે મહિના કચ્છને પોતાનું ઘર બનાવે છે. પેસેજ માઈગ્રન્ટ પક્ષીઓ કચ્છ આવી ચૂક્યા છે. જેની આઠ પક્ષીઓની પ્રજાતિમાં કાશ્મિરી ચાસ, લાલપીઠ લટોરો, લાલપૂંછ લટોરો, મોટો પતરંગો, કૂહુ કંઠ, દિવાળી મચ્છીમાર, નાચણ તીદ્દો અને મોટો શ્વેતક