આજે સાંજે 7:00 વાગ્યાની આસપાસ નવાગામ આણંદ પરના સ્મશાન પાસે બે શખ્સો વચ્ચે કોઈ કારણોસર માથાકૂટ થતા એક શખ્સ પર છરી વડે હુમલો કર્યો હતો ત્યારે અન્ય શખ્સે તેને રીક્ષાની હડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોંચાડી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. કુવાડવા પોલીસને આ ઘટનાની જાણ થતા કુવાડવા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.