*માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત દ્વારા રોડ રસ્તા રીપેરીંગની કામગીરી પૂરજોશમાં ચાલુ.જિલ્લામાં ભારે વરસાદ બાદ ક્ષતિગ્રસ્ત રોડ રસ્તા રીપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારાનડિયાદ શહેરમાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 64 પર ડામરના મટીરીયલથી માર્ગ મરામતની કામગીરી કામગીરી ચાલુ છે.