Download Now Banner

This browser does not support the video element.

ભાદરવી પૂનમના મેળામાં સેવા આપનાર સેવા કેમ્પો અને પત્રકારોનો સત્કાર સમારંભ યોજાયો

Palanpur City, Banas Kantha | Sep 7, 2025
ભાદરવી પૂનમના મેળામાં સેવા આપનાર સેવા કેમ્પો અને પત્રકારોનો સત્કાર સમારંભ કલેકટરની અધ્યક્ષતામાં યોજાયો હતો કલેક્ટર, જિલ્લા પોલીસવડા સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં આ સત્કાર સમારંભ યોજાયો હતો જેની માહિતી જિલ્લા માહિતી વિભાગની કચેરી દ્વારા આજે રવિવારે રાત્રે 8:30 કલાકે આપવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us