અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે શિક્ષકો અને શાળા સંચાલકો માટે 'ચિંતન બેઠક'નું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાઓમાં હિંસક ઘટનાઓ અટકાવવા અને વિદ્યાર્થીઓના વર્તનમાં આવતા નકારાત્મક ફેરફારોને સમજવાનો હતો. બેઠકમાં શહેરના જાણીતા અને અનુભવી શાળાઓના સંચાલક, આચાર્ય અને સાયકોલોજિસ્ટ ઉપસ્થિત રહ્યા. 1.45 કલાકે DEO રોહિત ચૌધરીનું નિવેદન...