સાબરકાંઠા એસ.ઓ.જી પોલીસે ચોરીના ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે આ અંગે એસ ઓ જી પોલીસ સ્ટેશનમાંથી એક કલાકથી મળતી વિગતો અનુસાર પોલીસે બાંધણીના આધારે એક રિક્ષા રોકી હતી ને રિક્ષામાંથી બાળી નાખેલા વાયરના ટુકડા ઝડપાયા હતા ત્યારે પોલીસે આ લોકોની પૂછપરછ હાથ ધરતા તેમણે વાયર માહીનગર ગોકુલધામ બંગ્લોઝ ખાતે આવેલા ડીપી નીચેથી ચોરી કર્યા હોવાનું જણાવ્યું હતું જેને લઈને પોલીસે હિંમતનગરના બલોચપુરના સંજય વજેસિંહ પરમાર વિક્રમભાઈ ઇશ્વરભાઇ વાઘેલા અને રણજીતસિંહ પ્રવિણસિં