પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાનમ ડેમમાંથી એક લાખ ૬૫ હજાર જેટલું પાણી છોડાતા નદી કાંઠા વિસ્તારોને સાવચેત કરાયા છે પાનમ ડેમમાં પાણીની આવકમાં વધારો થતા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાનમ વિભાગ દ્વારા સતત ડેમ પર નજર રાખવામાં આવી રહી છે આ અંગે પાનમડેમથી પાનમ વિભાનના નાયબ કાર્યપાલક ઇજનેર વિરેન્દ્ર તલારે તલારે આપી માહિતી