શનિવારના 12:30 કલાકે નોંધાયેલી ફરિયાદ ની વિગત મુજબ વલસાડ એલસીબી પોલીસની ટીમ પારનેરા નેશનલ હાઇવે નંબર 48 રામદેવ હોટલ પાસેથી swift કારમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો. દારૂ,કાર મોબાઈલ મળી કુલ પાંચ લાખ 58,700 નો મુદ્દા માલ પોલીસે કબજે લઈ વધુ તપાસ સીટી પોલીસના સોંપી છે.