Download Now Banner

This browser does not support the video element.

બરવાળા: રામપુરા ગામે ધાવડા વિસ્તારમાં જાહેરમાં ગંજી પત્તા વડે હારજીત નો જુગાર રમતા 5 ઈસમો ઝડપાયા

Barwala, Botad | Aug 25, 2025
બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટાફ ના માણસોએ પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે બરવાળા તાલુકાના રામપુરા ગામે ધાવડા વિસ્તારમાં જાહેરમાં ગંજીપત્તા વડે હારજીત નો જુગાર રમતા 5 ઈસમો ને રોકડા રૂ 4,690 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી..
Read More News
T & CPrivacy PolicyContact Us