વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નો વિડીયો સોશિયલ મીડિયામાં વાળેલ થયું છે જેમાં સ્પષ્ટ જીગ્નેશ મેવાણી કરી રહ્યા છે કે 23 સપ્ટેમ્બરે બાબા ભીમરાવ આંબેડકર સાહેબના સંકલ્પ દિવસના દિવસે બરોડામાં મોટી સંખ્યામાં ભીમ સૈનિકો ને આવવા આહવાન કર્યું છે ત્યારે બરોડામાં મોટી સંખ્યામાં 23 તારીખે ડો ભીમરાવ આંબેડકરજીના સંકલ્પ દિવસના મોટી સંખ્યામાં દલિત સમાજના અને ભીમ સૈનિકો બરોડા ખાતે આવે તેવી વડગામડા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અપીલ કરી છે