સુરેન્દ્રનગર જિલ્લાના પ્રાકૃતિક કૃષિનું કેન્દ્ર બનાવવા ઉદ્દેશથી આત્માર પ્રોજેક્શન દ્વારા ત્રિમંદિર ખાતે એક વિશિષ્ટ d u અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લાની ત્રણ ગ્રામ પંચાયતોના કુલ ૧૮૦ ક્લસ્ટર માં કામ કરતા સીઆરપી અને કૃષિ સખીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતતા ફેલાવવાનો અને સ્થાનિક સ્તરે બાયો ઇનપુટ ના ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવાનો હતો