મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ભારે પાણીની આવક થઈ રહી છે કડાણા ડેમમાં 2,01234 ક્યુસેક પાણીની આવકને લઈ અને કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં 2,01244 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઇને મહીસાગર નદી કાંઠાના ગામના લોકોને અલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને નદી કાંઠાના વિસ્તારોમાં ન જવા માટે સૂચિત કરાયા