ભેસાણ ના માલીડામાં જયેશ નામના યુવકે પત્ની સાસુ અને સાળા ના ત્રાસથી આપઘાત કર્યો હતો તે બાદ મૃતક જયેશ ના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે મૃતકની પત્ની સાસુ અને સાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર મામલે જુનાગઢ એસસી એસટી સેલના ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર એ માહિતી આપી હતી.