Install App
starcast
This browser does not support the video element.
રાજકોટ: કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં સ્વામીવિવેકાનંદ આશ્રમ ખાતે યુવા સંમેલન યોજાયું, અનેક મહાનુભાવો હાજર
Rajkot, Rajkot | Sep 11, 2025
કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ સ્વામી વિવેકાનંદ આશ્રમ ખાતે યુવા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ચાણક્ય ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટના ફાઉન્ડર ડો. રાધાકૃષ્ણન પિલ્લાઇ, લીડરશીપ ટ્રેનર ડો.બાલાસુબ્રમણ્યમ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત પદ્મશ્રી ડોક્ટર અરુણિમા સિંહા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ સંમેલનમાં જોડાયા હતા.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!