વેજલપુર ગામે શ્રીજીનુ છ- દિવસ નું આતિથ્ય માનયા બાદ વિસર્જન યાત્રા પરંપરા મુજબ સાર્વજનિક ગણેશ સાથે રામજી મંદિરેથી નીકળી હતી આ વિશાળ નગર યાત્રાની રામજી મંદિર થી શરૂઆત કરવામાં આવી હતી અને આ યાત્રા માં વિવિધ ગણેશ મંડળો ગણપતિ અને ડી.જે તેમજ ઠોલ નગારાના તાલે દેશ ભક્તિ ગીતો સાથે યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશભક્તો જોડાયા હતા.મુસ્લિમ સમાજ દ્વારા યાત્રાનુ સ્વાગત કર્યું હતુ.પંચમહાલ પોલીસ વડાએ વેજલપુર ગણેશ વિસર્જન રૂટ ઉપર નિરીક્ષણ કર્યું. ચુસ્ત બંદોબસ્ત ગોઠ