દ્વારકાજિલ્લામાં વરસાદના પગલે કલ્યાણપુર રાવલ ને જોડતા સ્ટેટ હાઇવે પર ફરી વળ્યા વરસાદી પાણી... વરસાદના પગલે પાસે આવેલ પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર થયો પ્રભાવિત.. ધસમસતા પાણી ના પ્રવાહ માં રાવલ પાસે અલ્ટો કાર પણ પાણીમાં તણાઈ.. કલ્યાણપુર રાવલ જતા માર્ગ પર પાણી આવી જતા કાર માલિકે રસ્તા બાજુમાં કાર પાર્ક કરી હતી... અચાનક પાણીનો પ્રવાહ વધી જતા કાર પાણીમાં તણાઈ હતી.... સબનસીબે કારમાં કોઈ સવાર ન હોવાથી જાન હાનિ ટળી