વિદ્યાનગર રોડ યુવક મંડળના પ્રમુખ વિજય પટેલ ના પ્રમુખ પદે આયોજિત આદ્યશક્તિ નવરાત્રી 2025 નું જલ જીલણી અગિયારસના પવિત્ર દિવસે થાંભલી રોપણ કરવામાં આવ્યું જે પ્રસંગે એચ કે પટેલ પ્રજ્ઞેશ પટેલ શ્વેતલ પટેલ તથા ગાયક વૃંદ સહિત મોટી સંખ્યામાં યુવક મંડળના યુવાનો ઉપસ્થિત રહ્યા