જિલ્લામાં હાલ મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોએ માટે હાશકારો.. વરસાદે વિરામ લેતા રાવલ કલ્યાણપુર માર્ગ પણ પુનઃ શરૂ થતા અવરજવર શરૂ થઈ.. રાવલ થી કલ્યાણપુર માર્ગ પુનઃ શરૂ થતા રસ્તાની બંને બાજુ પાણી ભરાયેલા હોય જેનો આકાશી નજરો સામે આવ્યો... વરસાદે વિરામ લેતા જનજીવન સામાન્ય બન્યું..