સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા (SP) તરીકે પ્રેમસુખ ડેલુએ આજથી વિધિવત રીતે એસ.પી.કચેરી ખાતે ચાર્જ સંભાળ્યો.પોલીસ બેન્ડ દ્વારા સલામી આપી નવનિયુક્ત એસ.પી. પ્રેમસુખ ડેલુનું સ્વાગત કરવામાં આવ્યું. ચાર્જ સંભાળ્યા બાદ નવનિયુક્ત એસ.પી. પ્રેમસુખ ડેલુએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા પ્રયાસો કરવાની ખાતરી આપી પ્રતિક્રિયા આપી હતી