This browser does not support the video element.
પોરબંદર ભાણવડ રોડ પર નવાગામ નજીક બાઇકમાં સવાર પરિવાર પાણીમાં તણાયો, જુઓ લાઈવ વીડિયો
Porabandar City, Porbandar | Aug 26, 2025
પોરબંદર ભાણવડ જતા રસ્તે નવાગામ રોડ ઉપર વર્તું નદીમાં પાણીનો પ્રવાહ ચાલુ છે ત્યારે રોડના પુલ પર વહી રહેલ વર્તું નદીના પાણીના પ્રવાહમાંથી બાઇક લઈને પસાર થતાં એક પરિવાર પ્રવાહમાં તણાયો હતો.આ ઘટના બાદ ત્યાં હાજર લોકોએ પાણીના પ્રવાહમાં તણાયેલ પરિવારના સભ્યોને બચાવી લેવાયા હતા.આ ઘટના અંગેનો વીડિયો પણ સોસીયલ મીડિયામાં વાઇરલ થયો છે.