Download Now Banner

This browser does not support the video element.

ઉમરાળા: સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક્સ રે વિભાગનું ઉદઘાટન કરવામાં આવ્યું જિલ્લા આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહ્યા .

Umrala, Bhavnagar | Sep 10, 2025
સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉમરાળા ખાતે નવનિર્મિત એક્સ રે વિભાગ નું આજ રોજ ઉદઘાટન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.ચંદ્રમણી સાહેબ , તાલુકા હેલ્થ ઓફિસર ડો. એચ.બી. કામળીયા સાહેબ , CHC staff તથા તાલુકા ના પદાધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us