અગ્નિવીર વાયુની ઓપન ભરતી માટે ભારતીય વાયુ સેના એરમેન સિલેકશન સેન્ટર ,મુંબઈ દ્વારા ગુજરાત રાજ્યના તમામ જીલ્લા અને દિવ ,દમણ અને દાદરાનગર હવેલીના 17 વર્ષ થી 21 વર્ષના અપરણીત પુરુષ ઉમેદવારો માટે એરફોર્સ સ્ટેશન દરજીપુરા,વડોદરા ખાતે શરુ કરવામા આવી જેમા પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભાગ લીધો હતો.