વડોદરામાં પંડિત દીનદયાળ નગરગૃહ ખાતે મુખ્ય દંડકશ્રી બાળકૃષ્ણ શુકલની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ ઉજવાયો,સયાજીપુરા સ્થિત પાંજરાપોળમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરાયું.,આ કાર્યક્રમમાં વન વિભાગના લાભાર્થી સખી મંડળો અને અન્ય લાભાર્થીઓને ચેક આપવામાં આવ્યા હતા.