ભોગાત ગામે 17 લોકો પાણીમાં ફસાતા રેસ્ક્યુ.. ભોગાત ગામ પાસે આવેલ વીજ સબસ્ટેશન પાસે પાણીમાં લોકો ફસાયા હતા.. ભારે વરસાદના કારણે ચારેય તરફ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતાં લાકો ફસાઈ ગયા હતા.. ખંભાળિયા ફાયર ટીમે તાત્કાલીક સ્થળ પર પહોંચીને પુરુષ, મહિલા, સહિતના બાળકો માટે રેસ્ક્યુ હાથ ધર્યું હતું.. વરસાદી પાણી વચ્ચે ફસાયેલા લોકોને ફાયર ટીમે બોટ મારફતે બચાવ્યા હતા..