હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારે આગાહી જારી કરાઈ છે ત્યારે બનાસકાંઠા ના લાખણી પંથકમાં અનેક ગામડાઓમાં વરસાદી હેલી થઈ રહી છે અને નીચાંણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવવા લાગ્યા છે અને હવામાન વિભાગ દ્વારા ભારે થી અતિ ભારે વરસાદની આગાહી છે ત્યારે વહીવટી તંત્ર લોકોને વગર કામે બહાર ન નીકળવા અનુરોધ કરાયો છે અને અધિકારીઓ ને પોતાના હેડક્વાર્ટર ઉપર રહેવા ના આદેશો કરાયા છે આ સમાચારો લખાઈ રહ્યા છે ત્યારે અત્યારે પણ વરસાદ ચાલુ હોવાની વિગતો આધારભૂત સૂત્રો