Download Now Banner

This browser does not support the video element.

મદદનીશ મત્સ્યઉદ્યોગ નિયામકની કચેરી દ્વારા આગામી તા.8 સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી

Veraval City, Gir Somnath | Sep 7, 2025
દક્ષિણ ગુજરાતના દરીયા કિનારા જેવા કે મુળદ્વારકા,વેરાવળ, દિવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણ જેવા સ્થળો એ પવનની ઝડપ તા.6 સપ્ટે.ના રોજ ૪૫-૫૫ કીમી/કલાક થી ૬૫ કીમી/કલાક ની ઝડપે તા.7 અને 8 સપ્ટે.ના રોજ ૪૫ કીમી/કલાક થી ૫૫ કીમી/કલાકથી વધીને ૬૫ કીમી/કલાકની ઝડપે પવન ફુંકાવવાની સંભાવના હોય તો આ સમયગાળામાં માછીમારોને દરીયો ન ખેડવા સૂચના અપાઈ છે અને પોતાનો માલસામાન અને બોટો-સલામત અને સુરક્ષીત રીતે લાંગરવા પણ જણાવાયું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us