Install App
thakorroshni12208
This browser does not support the video element.
વલસાડ: તાલુકા પંચાયત કચેરી ખાતે કેશ ક્રેડિટ કેમ્પ અંતર્ગત 165 સખી મંડળને 2.24 કરોડની લોન ધિરાણ ધારાસભ્યના હસ્તે એનાયત કરાયો
Valsad, Valsad | Aug 30, 2025
શનિવારના 1 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ વલસાડના તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ભરતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો.જેમાં વલસાડ તાલુકાના કુલ 165 સખી મંડળ જૂથોને રૂપિયા 2 કરોડ 24 લાખની લોન આપવામાં આવી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!