ધાંગધ્રા શહેરીST ડેપો વિસ્તારમાં આવેલા પી.જી.વી.સી.એલ.ના વાયર ઝાડ હોવાના કારણે એક જ વરસાદમાં પાંચ પાંચ કલાક સુધીન પાવરનો કાપ જેમાં પીજીવીસીએલ ની પ્રી મોસમ કામગીરી ઉપર અનેક સવાનો ઉઠીરહા છે લોકો દ્વારા આ અંગે પી.જી.વી.સી.એલ.મા અનેક રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્ર કોઈ જ કાર્યવાહી હાથ ધરતું નોતું ચાલુ વરસાદે કર્મચારીઓને જીવના જોખમે કામગીરી કરવી પડે તો શું પીજીવીસીએલ કોઈ મોટી જાન હાની થાય તેની રાહ જોઈ રહ્યું છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે