દર વર્ષની જેમ આ વર્ષે જખમંદિર-માધાપર 'નાના યક્ષ' નો મેળો તા.૦૬/૦૯/૨૦૨૫, શનિવાર થી તા.૦૮/૦૯/૨૦૨૫, સોમવાર સુધી એમ ત્રણ દિવસનો રહેશે. મેળાની શરૂઆત શનિવાર સવારના ૧૦:૩૦ કલાકેથી થશે. શ્રી જખદાદાની પેડી રવિવારે સવારે ૧૧ઃ૦૦ કલાકે તેમજ સોમવારે સવારના ૭:૦૦ કલાકે ચડાવવામાં આવશે. શ્રી જખદાદાના દર્શનનો, મેળાનો તેમજ પેડીનો લાભ લેવા સર્વે ભાવિકોને નમ્ર વિનંતી