રાપર માર્કેટ યાર્ડની બાજુમાં આવેલ નદીના વોકળામાં ખુલ્લી જગ્યામાં જુગટુ રમાઈ રહ્યું હોવાની મળેલ બાતમીના આધારે સ્થળ પર જઈ રેઇડ કરતા ગંજીપાના વડે જુગાર રમતા 4 ખેલીને રોકડા રૂા.10,800 તથા 15 હજારના ત્રણ મોબાઇલ મળી કુલ રૂ.૨૫૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી લેવામાં હતા.