Download Now Banner

This browser does not support the video element.

સાગબારા: સાગબારા તાલુકા ખાતે નવા કોંગ્રેસ કાર્યાલય નો ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

Sagbara, Narmada | Sep 4, 2025
સાગબારા તાલુકા ખાતે નવા કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીત વસાવા તેમજ સાગબારા તાલુકા પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ આગામી ચૂંટણીઓ અંગે આ આ કાર્યક્રમમાં વાત કરી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us