લીંબડી ના ભલગામડા ગામે મફતિયા પરા વિસ્તારમાં ઈંગ્લિશ દારૂનો છુટક વેપલો થતો હોવાની બાતમી મળતાં LCB ટીમ ત્રાટકી હતી અને ઇંગ્લીશ દારૂની વિવિધ બ્રાન્ડની બોટલો નંગ 526 અને બિયર ટીન નંગ 21 એમ કુલ મુદામાલ કિંમત રૂ1. 94 લાખ નો મુદામાલ સાથે ગજુભા ઝાલા ની અટક કરી મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ હોય ધરી છે.