Install App
ahmedabadupdate
This browser does not support the video element.
વેજલપુર: માધુપુરામાં દુકાનમાં ટ્રૉલી ખાલી કરતી વખતે ઘટના, ટ્રેક્ટરની ટ્રૉલી માથામાં વાગતા ઘટના સ્થળે જ મોત
Vejalpur, Ahmedabad | Oct 6, 2025
અમદાવાદમાં ટ્રોલી વાગવાથી શ્રમિકનું મોત નીપજ્યું છે.. સોમવારે 2 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.. માધુપુરાના લાલાકાકા હૉલ સામે દુકાનમાં ટ્રૉલી ખાલી કરતી વખતે બનાવ બન્યો..ટ્રેક્ટરની ટ્રૉલી માથામાં વાગતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું.. સમગ્ર મામલે જાણ થતાં પોલીસ સ્થળે પહોંચી હતી.. ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!